Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ ૨ પરીક્ષા ફોર્મ અંગે સુચના..(09/03/2023)

09/03/2023

બી.એ. સેમ -૨ માં જે વિધાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા હોય તેવા વિધાર્થીઓ તા. ૧૧/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન કોલેજના નીચે નવા કાર્યાલયમાં ફોર્મ ભરી દેવા.

જે વિધાર્થીઓનું એનરોલમેન્ટ ૨૦૧૬ માં થયેલ હોય તેવા વિધાર્થીઓના પણ પરીક્ષા ફોર્મ ભરાશે. તેવા વિધાર્થીઓએ પણ ઉપરોક્ત સમય દરમ્યાન પરીક્ષા ફોર્મ ભરી દેવા.