Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૫ અને ૩ સત્ર ફી અને પરીક્ષા ફોર્મ ભરવાની આખરી તક ...

26/07/2022

જે વિધાર્થીઓને બી,એ સેમ-૫ અને ૩ ની સત્ર ફી ભરવાની બાકી છે તેવા વિધાર્થીઓએ તા. ૨૭/૦૭/૨૦૨૨ ને બુધવારે સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા દરમ્યાન કોલેજ કાર્યાલયમાં પ્રવેશ ફોર્મ આપી સત્ર ફી ભરી દેવી. પરીક્ષા ફોર્મ ભરવાની પણ આખરી તારીખ હોય, સત્ર ફી ભરી પરીક્ષા ફોર્મ પણ ભરી દેવું.