Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૫ સત્ર ફી અને પરીક્ષા ફોર્મ ભરવાની આખરી તક ...

16/07/2022

જે વિધાર્થીઓને બી,એ સેમ-૫ ની સત્ર ફી ભરવાની બાકી છે તેવા વિધાર્થીઓએ તા. ૧૮/૦૭/૨૦૨૨ ને સોમવારે સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા દરમ્યાન કોલેજ કાર્યાલયમાં પ્રવેશ ફોર્મ આપી સત્ર ફી ભરી દેવી. પરીક્ષા ફોર્મ ભરવાની આખરી તારીખ હોય, સત્ર ફી ભરી પરીક્ષા ફોર્મ પણ ભરી દેવું.