Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૬ (રેમેડીયલ) પરીક્ષા હોલ ટિકિટ લઇ જવા બાબત...

14/07/2022

સેમ- ૬ (રેમેડીયલ) ની હોલ-ટીકીટ આવી ગઈ છે, જે વિદ્યાર્થી શાખામાંથી મેળવી લેવી. સેમ-૬ (રેમેડીયલ) પરીક્ષા તા. ૧૯/૦૭/૨૦૨૨ થી શરુ થાય છે.