Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૧ એન.સી.સી. સીલેક્સન બાબત...

01/07/2022

આ કોલેજના બી.એ સેમ-૧ માં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓનું એન.સી.સી. સીલેકસન તા.૦૬/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૩૦ વાગે રાખવામાં આવેલ છે. જેથી રસ ધરાવતા વિધાર્થીઓએ કોલેજના પાછળના મેદાનમાં ભૂગોળ ભવન પાસે હાજર રહેવું. દરેક વિધાર્થીઓએ બુટ પહેરીને આવવાના રહેશે.