Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ સેમ-૨ પરીક્ષા ફોર્મ લેઇટ ફી સાથે લંબાવવા બાબત.

25/04/2022

આથી બી.એ. સેમ-૨ ના જે વિધાર્થી પરીક્ષા ફોર્મ ભરવાના બાકી છે તેવા વિધાર્થી ૨૫/૦૪/૨૦૨૨ થી ૨૮/૦૪/૨૦૨૨ સમય ૩:૦૦ થી ૪:૩૦ દરમ્યાન રૂ.l ૫૦૦ લેઇટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરાશે.