Circular
બી.એ. સેમ-૨ સત્ર ફી ભરવાની આખરી તક બાબત.
17/03/2022
બી.એ. સેમ-૨ માં જે વિધાર્થીને સત્ર ફી ભરવાની બાકી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી છે તેવા વિધાર્થીઓએ તા.૨૧/૦૩/૨૦૨૨ ના રોજ ઓનલાઈન ફોર્મ ભરીને કોલેજના વિધાર્થી શાખાની બારીમાં જમા કરાવવાનું રહેશે.