Circular
સેમ-૨ અને સેમ-૪ માસ પ્રમોશનમાં નાપાસ થયેલા વિધાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવા બાબત...
24/02/2022
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ૨૦૧૬ થી ૨૦૨૦ સુધીમાં જે વિધાર્થીઓનું એનરોલ્મેન્ટ થયેલ છે. અને સેમ-૨ અને સેમ-૪ ની પરીક્ષામાં યુનિવર્સીટી દ્વારા માસ પ્રમોશન આપવામાં આવેલ છે. છતાં કેટલાક વિધાર્થીઓ નાપાસ થયેલ છે. તેવા વિધાર્થીઓને યુનિવર્સીટી પરીક્ષા તક આપતું હોય, તેવા વિધાર્થીઓએ પોતાના પરીક્ષા ફોર્મ તા. ૨૪/૦૨/૨૦૨૨ થી ૨૬/૦૨/૨૦૨૨ સુધીમાં રેગ્યુલર ફી સાથે તાત્કાલિક ભરી દેવાના રહેશે.
પરીક્ષા ફોર્મ ભરવાનો સમય બપોરે ૦૩:૦૦ થી ૪:૩૦ નો રહેશે.
પરીક્ષા ફોર્મ સાથે સેમ-૧ થી ૬ (લાગુ પડતી તમામ માર્કશીટ), અને આઈ-કાર્ડ ની નકલ જોડવાની રહેશે.
પરીક્ષા ફોર્મ કોલેજની સામેની પટેલ ઝેરોક્ષમાંથી માસ પ્રમોશન વાળું લેવાનું રહેશે.