Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૧ આઈ-કાર્ડ બાબત...

18/02/2022

બી.એ. સેમ-૧ ના વિધાર્થીઓના આઈ-કાર્ડ આવી ગયેલા હોય, તમામ વિધાર્થીઓએ વિધાર્થીશાખાની બારીમાંથી મેળવી લેવા.