Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૧ (૨૦૧૬) પરીક્ષા ફોર્મ અંગેની સુચના

12/01/2022

જે વિધાર્થીનું એનરોલમેન્ટ ૨૦૧૬ માં થયેલ છે. અને સેમ-૧ માં ATKT છે. તેવા વિધાર્થીના પરીક્ષા ફોર્મ તા.૧૨/૦૧/૨૦૨૨ થી ૧૫/૦૧/૨૦૨૨ સુધી ફોર્મ ભરી શકશે. તો નિયત તારીખ દરમ્યાન સમય ૧૧:૦૦ થી ૦૧:૦૦ માં ફોર્મ ભરી વિધાર્થી શાખામાં રજુ કરવા.
પરીક્ષા ફી :૨૨૦/-