Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૪ સત્ર ફી અંગે સુચના

11/01/2022

બી.એ. સેમ-૪ ના જે વિધાર્થીઓને પ્રવેશ ફોર્મ અને ફી ભરવાની બાકી હોય, તેવા વિધાર્થીઓએ તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા. ૧૨/૦૧/૨૦૨૨ ના રોજ વિધાર્થીશાખામાં જમા કરાવી દેવાના રહેશે. ત્યારબાદ કોઇપણ વિધાર્થી પ્રવેશ પાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેવી.