Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમ-૩ નું પરીક્ષા કેન્દ્ર બદલાયેલ બાબત...

21/12/2021

વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો
સેમેસ્ટર 3 ની યુનિવર્સિટી ની પરીક્ષાની હોલ ટિકિટ મા કેટલાક વિદ્યાર્થીઓ ને પરીક્ષા કેન્દ્ર તરીકે સર્વોદય કોલેજ કોમ્પ્યુટર સાયન્સ આવેલ છે તેવા વિદ્યાર્થીઓ નુ કેન્દ્ર બદલી ગયેલ છે અને કેન્દ્ર તરીકે MVM માતૃશ્રી વિરબાઈમા મહીલા કોલેજ થયેલ છે તો તેની જાણકારી સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીઓ ને અચૂકપણે આપવી