Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૬ સત્ર ફી માં બાકી રહેલા વિધાર્થીઓ માટે સુચના

16/12/2021

જે વિધાર્થીઓને બી.એ. સેમ-૬ માં સત્ર ફી ભરવાની બાકી છે તેમાં જેને સેમ-૪ ની માર્કશીટ બાકી છે. તેવા વિધાર્થીઓએ સેમ-૪ ની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષા ફી ભર્યાની પહોંચ અપલોડ કરવાની રહેશે. અને સેમ-૩ની માર્ક્શીટ નથી તેવા વિધાર્થીઓએ સેમ-૩ની હોલ-ટીકીટ અપલોડ કરીને તા. ૧૭/૧૨/૨૦૨૧ અને તા. ૧૮/૧૨/૨૦૨૧ માં અચૂક ભરી દેવી.
ત્યાર બાદ કોઇપણ સંજોગોમાં સત્ર ફી લેવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવી.