Circular
ધો. ૧૨ ની ઓરિજિનલ માર્કશીટ લઇ જવા બાબત.
02/12/2021
એફ.વાય બી,એ.માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને જણાવવાનું કે, પ્રવેશ દરમ્યાન કોલેજ ખાતે ધો. ૧૨ ની ઓરીજીનલ માર્કશીટ જમા કરાવેલ તે માર્કશીટ વિધાર્થી શાખા માંથી દિવસ બે માં લઇ જવી. અન્યથા તમારી માર્કશીટ યુનિવર્સીટીમાં જમા કરાવી દેવામાં આવશે,