Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમ-૧ NCC પ્રવેશ માટેની નોટીસ ૦૯-૦૯-૨૦૨૧

09/09/2021

આથી સેમેસ્ટર-૧ ના તમામ વિધાર્થીને જણાવવાનું તા.૧૮/૦૯/૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યે NCC ના પ્રથમ વર્ષ માટે એનરોલમેન્ટ થવા માટે સિલેકશન થવાનું હોય, તેથી તમામ વિધાર્થીઓએ સમય સર હાજર રહેવું ત્યાર પછી કોઈપણ એનરોલમેન્ટ કરવામાં આવશે નહિ.

જો રાજકોટમાં વરસાદ હશે તો આ પ્રકિયા તા,૨૦/૦૯/૨૦૨૧ ના રોજ જે તે સમયે રાખવામાં આવશે.