Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમ-૩ અને સેમ-૫ પ્રવેશની આખરી તક બાબત...

28/07/2021

આ કોલેજમાં સેમ-૩ અને સેમ-૫ માં જે વિધાર્થીઓના પ્રવેશ લેવાના બાકી રહી ગયેલ છે. તેમને છેલ્લી તક આપવામાં આવે છે. આ વિધાર્થીઓ આજ થી કોલેજની વેબસાઈટ ઉપર પોતાના ફોર્મ ભરી શકશે. ત્યારબાદ પ્રિન્ટ કાઢી, જરૂરી આધાર સાથે, તા.૩૦/૦૭/૨૦૨૧ ને શુક્રવારના રોજ રૂબરૂ આવી પ્રવેશ ફોર્મ વિધાર્થી શાખામાં જમા કરાવવી પ્રવેશ ફી ઓનલાઈન ભરવાની રહેશે. ઉપરોક્ત તારીખે જ પ્રવેશની કામગીરી હાથ ધરવાની હોવાથી એ પહેલા કે એ પછી કોઈ પણ વિધાર્થીએ આવવું નહિ. ત્યારબાદ જો કોઈ પણ વિધાર્થી પ્રવેશ મેળવવામાંથી વંચિત રહેશે. તો તેઓને આ કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. જેની દરેક વિધાર્થીએ નોંધ લેવી.