Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમ-૬ હોલ-ટીકીટ લેવા બાબત.

17/07/2021

સેમ-૬ (old) અને (New - ૨૦૧૬) બંનેની હોલ-ટીકીટ કોલેજના વિધાર્થી શાખાની બારી નં - ૧ પરથી મેળવવાની રહેશે.
પરિક્ષા તારીખ : ૨૨/૦૭/૨૦૨૧ થી શરુ થાય છે.
તમારા સીટ નં લાઈબ્રેરીની સામેના નોટીસ બોર્ડ પરથી જોઇને આવવા.