Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમ-૫ પ્રવેશ સુચના 3/7/2021

03/07/2021

B.A.SEM-5 પ્રવેશ ફોર્મ સુચના

જે વિદ્યાર્થીઓ ને સેમ ૧ થી ૪ માં BACKLOG હોય,અને સેમ-૫ નું પ્રવેશ સૌ.યુનિ ના તા.૧૮/૦૨/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક એકે/૨૮૭/૨૦૨૧ થી પ્રવેશ આપવામાં આવેલ ન હતો,તેવા વિદ્યાર્થીઓ માટે સૌ.યુનિ ના તા.૨૫/૬/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક એકે/૬૩૭/૨૦૨૧ થી આપેલ નિર્ણય મુજબ તેનો અમલ શૈ.વર્ષ ૨૦૨૨-૨૩ થી અમલ કરવા જણાવેલ છે.
જેથી સાદર સૌ.યુનિ પરિપત્ર મુજબ સેમ ૧ થી ૪ માં BACKLOG હોય,અને સેમ-૫ નું પ્રવેશફોર્મ ભરવાનું બાકી છે,તેવા વિદ્યાર્થીઓ તા.૦૯/૦૭/૨૦૨૧ સુધી માં ભરી જરૂરી આધારો સાથે વિદ્યાર્થી શાખામાં એપ્રુવ કરાવી ઓનલાઈન ફી ભરી ફી ની પહોંચ જમા કરાવી પ્રવેશ કાર્યવાહી પૂરી કરવાની રહેશે.