Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

શિષ્યવૃત્તિની પૂર્તતા બાબત. (૨૦૨૦-૨૦૨૧)

03/05/2021

સમાજ કલ્યાણ ખાતા તરફથી ઘણા વિધાર્થીઓની દરખાસ્ત જરૂરી આધારોના હિસાબે પરત આવેલ છે. તો તે આધારોની પૂર્તતા કરી. બે નકલમાં દરખાસ્ત તમામ આધારો સાથે તા. ૨૦/૦૫/૨૦૨૧ સુધીમાં DIGITAL GUJARAT PORTAL પર સબમિટ કરી. કોલેજમાં વિધાર્થી શાખામાં જમા કરાવવી.

કોલેજમાં જમા કરાવવાનો સમય ૧૦:૩૦ થી ૧૨:૩૦