Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમ-2 મા પ્રવેશ અને પરીક્ષા ફોર્મ ભરવા બાબત (તા.૧૫/૦૪/૨૦૨૧)

25/04/2021

આ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને જણાવવાનું કે. જે વિધાર્થીઓએ સેમ-૨ માં હજુ સુધી પ્રવેશ મેળવ્યો નથી. તેઓએ તા.૨૮/૦૪/૨૦૨૧ સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી અને સેમ-૨ ના પરીક્ષા ફોર્મ પણ ઉપરોક્ત તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે. ઉપરોક્ત દિવસ દરમ્યાન જે વિધાર્થી પ્રવેશ ફોર્મ કે પરીક્ષા ફોર્મ ભરશે નહિ. ત્યારબાદ તે વિધાર્થી સેમ-૨ માં પ્રવેશ પાત્ર રહેશે નહિ જેની નોંધ લેવા વિનંતી.
પ્રવેશ અને પરીક્ષા ફોર્મ ઉપરોક્ત તારીખ દરમ્યાન સમય ૧૧:૦૦ થી ૦૧:૦૦ માં વિધાર્થીઓએ કોલેજમાં રૂબરૂ આવી ભરવાના રહેશે.