Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

એનરોલમેન્ટ ૨૦૧૬ પહેલાના સેમ-૩ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત.

27/03/2021

જે વિધાર્થીનું એનરોલમેન્ટ ૨૦૧૨ થી ૨૦૧૫ દરમ્યાન હોય, તેવા વિધાર્થીનું સેમ-૩નું રીઝલ્ટ ઓનલાઈન આવી ગયેલ છે તે ધ્યાને લઇ જેમાં ફેઈલ થનાર વિધાર્થીઓના પરીક્ષા ફોર્મ તા.૨૭ /૦૩/૨૦૨૧ થી ૩૧/૦૩/૨૦૨૧ સુધી ભરાશે. તે ધ્યાને લઇ ગંભીરતા સમજી તાત્કાલિક ફોર્મ ભરી જવા. ત્યાર બાદ કોઇપણ સંજોગોમાં પરીક્ષા ફોર્મ ભરાશે નહિ.