Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

સેમ-૪ માં રેગ્યુલર વિધાર્થીના પ્રવેશ બાબત.

20/03/2021

આ કોલેજમાં સેમ-૪ માં રેગ્યુલર અભ્યાસક્રમમાં જે વિધાર્થીઓને પ્રવેશ મેળવવાનો બાકી રહી ગયેલ છે. અને સત્ર ફી ભરવાની પણ બાકી છે. તેવા વિધાર્થીઓ માટે તા. ૧૮/૦૩/૨૦૨૧ અને ૨૫/૦૩/૨૦૨૧ સુધી કોલેજની વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવે છે. તેવા વિધાર્થીઓ કોલેજની વેબસાઈટ ઉપર ફોર્મ ભરી પ્રિન્ટ કાઢી સમિતિના અધ્યક્ષ પાસે સહી કરાવવી ફોર્મ અપૃવ કરાવ્યા બાદ ઓનલાઈન ફી ભરવાની રહેશે. આ દિવસો દરમ્યાન જે વિધાર્થી પોતાનો પ્રવેશ મેળવશે નહિ. તેવા વિધાર્થીઓને પછીથી પ્રવેશ આપવામાં આવશે નહિ.