Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

અસાઈમેન્ટ પેપર – ૧૬ : ગુજરાતનો ઈતિહાસ (ઈ.સ. ૯૪૨ થી ઈ.સ. ૧૪૧૦)

09/07/2020

શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ – રાજકોટ
બી.એ. સેમેસ્ટર-૫ અસાઈમેન્ટ વિષય:ઈતિહાસ
(૨૦૨૦-૨૦૨૧)
પેપર – ૧૬ : ગુજરાતનો ઈતિહાસ (ઈ.સ. ૯૪૨ થી ઈ.સ. ૧૪૧૦)
૧ મુળરાજ પહેલાની સિદ્ધિઓની ચર્ચા કરો.
૨ સિદ્ધરાજ જયસિંહની સિદ્ધિઓ જણાવો
૩ સોલંકી શાસનની સામાજિક, આર્થિક પરીસ્થિતિની ચર્ચા કરો.
૪ ટૂંકા પ્રશ્ન આપવામાં આવશે જેના જવાબ ગોતીને લખવાના રહેશે.