Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

અસાઈમેન્ટ પેપર – ૧૫ : સ્વતંત્ર ભારતનું બંધારણ

09/07/2020

શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ – રાજકોટ
બી.એ. સેમેસ્ટર-૫ અસાઈમેન્ટ વિષય:ઈતિહાસ
(૨૦૨૦-૨૦૨૧)
પેપર – ૧૫ : સ્વતંત્ર ભારતનું બંધારણ
૧ કેબીનેટ મિશન યોજના અને માઉન્ટબેટન યોજના વિષે જણાવો
૨ બંધારણના લક્ષણો જણાવો
૩ બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની ચર્ચા કરો.
૪ ટૂંકા પ્રશ્ન આપવામાં આવશે જેના જવાબ ગોતીને લખવાના રહેશે.