Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

અસાઈમેન્ટ પેપર – ૧૧ : ચીન અને જાપાનનો ઈતિહાસ (ઈ.સ. ૧૮૩૯ થી ઈ.સ. ૧૯૧૪)

09/07/2020

શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ – રાજકોટ
બી.એ. સેમેસ્ટર-૫ અસાઈમેન્ટ વિષય:ઈતિહાસ
(૨૦૨૦-૨૦૨૧)
પેપર – ૧૧ : ચીન અને જાપાનનો ઈતિહાસ (ઈ.સ. ૧૮૩૯ થી ઈ.સ. ૧૯૧૪)
૧ અફીણ વિગ્રહના કારણો જણાવો
૨ જાપાનમાં સમ્રાટ મેઈજીના વિવિધ ક્ષેત્રના સુધારાઓ જણાવો
૩ ૧૯૧૧ ની ચીનની ક્રાંતિના કારણોની ચર્ચા કરો.
૪ ટૂંકા પ્રશ્ન આપવામાં આવશે જેના જવાબ ગોતીને લખવાના રહેશે.