Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

અસાઈમેન્ટ પેપર – ૭ : સૌરાષ્ટ્રના મહત્વના રજાઓ

09/07/2020

શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ – રાજકોટ
બી.એ. સેમેસ્ટર-૩ અસાઈમેન્ટ વિષય:ઈતિહાસ
(૨૦૨૦-૨૦૨૧)
પેપર – ૭ : સૌરાષ્ટ્રના મહત્વના રજાઓ
૧ ભાવનગરના તખ્તસિંહજી પ્રજકાલ્યાણની પ્રવૃતિઓ જણાવો
૨ જામનગરના જામરણજીતસિંહજીની પ્રજકાલ્યાણની પ્રવૃતિઓ જણાવો
૩ ગોંડલના ભગવતસિંહજીની પ્રજકાલ્યાણની પ્રવૃતિઓ જણાવો
૪ ટૂંકા પ્રશ્ન આપવામાં આવશે જેના જવાબ ગોતીને લખવાના રહેશે.