Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

અસાઈમેન્ટ પેપર - ૬ : ભારતનો ઈતિહાસ (૧૭૫૭ થી ૧૮૮૫)

09/07/2020

શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ – રાજકોટ
બી.એ. સેમેસ્ટર-૩ અસાઈમેન્ટ વિષય:ઈતિહાસ
૨૦૨૦-૨૦૨૧
પેપર - ૬ : ભારતનો ઈતિહાસ (૧૭૫૭ થી ૧૮૮૫)
૧ લોર્ડ વિલયમ બેન્ટિકના વિવિધ સુધારા જણાવો
૨ લોર્ડ ડેલહાઉસીના સુધારા જણાવો
૩ ૧૮૫૭ના બળવાના કારણો અને પરિણામો
૪ ટૂંકા પ્રશ્ન આપવામાં આવશે જેના જવાબ ગોતીને લખવાના રહેશે.