INNOVATION CLUB PRABODH TRAINNING PHASE -2
09/12/2024
Seminar Hall And Auditorium Dh. College - Rajkot
09 અને 10 ડિસેમ્બર 2024 નાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ-રાજકોટ ખાતે આચાર્યશ્રી ડો. પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન ક્લબ અંતર્ગતની પ્રબોધ લેવલની દ્વી દિવસીય ફેસ -2 ટ્રેનીંગ યોજાઈ ગઈ, જેમાં રોબોકાર્ટ માંથી આવેલ પલ્લવી સિંહ મેડમ દ્વારા વિવિધ પ્રકારના સેન્સરને લગતી વિસ્તૃત માહિતી વિધ્યાર્થીઓને આપવામાં આવી હતી. 75 વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો. આ તકે કૉલેજનાં ઇનોવેશન ક્લબનાં મેમ્બર એવા ડો. જીગ્નેશ ઉપાધ્યાય, ડો. તૃપ્તિ ગજેરા, ડો. ધર્મેશ પરમાર ઉપરાંત ડો. નીરવ ઠાકર અને ડો. રવી ડેકાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્ર્મનું સંચાલન અને વ્યવસ્થાપન ઇનોવેશન ક્લબનાં કો-ઓર્ડીનેટર ડો. જગત તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.