Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

શૈક્ષણિક પ્રવાસ - ભૂગોળ ભવન (નરારા ટાપુ)

27/11/2019
નરારા ટાપુ

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ભૂગોળ વિભાગ દ્વારા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગરના પ્રાકૃતિક શિક્ષણ શિબિર – નરારા ટાપુ ખાતે બે દિવસનો શૈક્ષણિક પ્રવાસ કરેલ છે. આ ટાપુના નજીક વહેલી સવારે જયારે દરિયાઈ પાણી ઓછુ હોય ત્યારે ત્યાં ઓક્ટોપસ, તારા માછલી, જેલી માછલી, કરચલા વગેરે જેવા સમુદ્ર જીવોને જોવા મળે છે. આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓ તથા અધ્યાપક્શ્રીઓને દરિયાઈ ઈકોસિસ્ટમને જોવા અને સમજવાની તક મળી હતી.